૧૦૫ વર્ષ ના દાદા ના ગરબા જોઈ ને થઈ જશો હેરાન, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો ની કાલા ને ખુબ સારીરીતે વ્યક્ત કરવા નો મોકો મળે છે. જ્યાં લોકો નવા નવા ગીતો ને સાંભળી ને પોતાના અંદાજ માં નાના અને અમિક સેકન્ડ ના વિડિઓ બનાવી ને પોસ્ટ કરતા હોય છે. કોકો દ્વારા તે વિડિઓ લાક અને શેર પણ ખુબ થાય છે.
જ્યારથી શોર્ટ વિડિયોઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારથી લોકો તેમના વીડિયોને યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે. થોડીક સેકન્ડના વીડિયો થોડા જ દિવસોમાં ખૂબ વાયરલ થઈ જાય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દાદા ગરબા ના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. તેનો આ ડાન્સ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો છે અને તે યુ-ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે
દાદા નો સુંદર વિડિઓ વાયરલ :
અહીં આ વિડિઓ માં એક 105 વર્ષ ના દાદા ગરબાના તાલે ઝુમતા જોવા મળે છે. કહેવાય છે કે મોજ ની કોઈ ઉંમર હોતી જ નથી. આ દાદા લગ્ન માં રાસદાંડિયા માં બધાની વચ્ચે તેના પુત્ર સાથે રાસ લેવા લાગ્યા અને એ જોઈ ને આવેલા મહેમાન અને રાસ લાઈરહેલા દીકરા દીકરીઓ આશ્ચર્યચકિત થઇ ગયા.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Ronak Prajapati Sir ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદાએ એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]