આ નાની છોકરીએ ‘ઢોલીડા…’ ના ગીત પર કર્યા ગરબાના સુંદર સ્ટેપ્સ, જુઓ વિડિયો…
આજે આ “ગુજરાતી ગરબા ” ગીતોનો ટ્રેન્ડ ફક્ત ” ગુજરાત ” માં જ નહીં પરંતુ દરેક જગ્યાએ જોવા મળે છે અને લોકો તેમના ગીતો પર જોરદાર ડાન્સ પણ કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ “મિત પટેલ “નું એક ગુજરાતી ગીત રિલીઝ થયું છે, આ ગીતનું નામ છે ” ઢોલીડા..”. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.
લોકો આ ગીતની ટૂંકી ક્લિપ્સ બનાવી રહ્યા છે અને વીડિયોની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર આ નાની છોકરી જોરદાર ગરબા કરતા જોવા મળી રહ્યા છે.
મિત પટેલ નું “ઢોલીડા …” ગીત બોવ જ સુંદર છે આ ગીત સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. હવે લોકો આ ગીત પર રીલ પણ બનાવી રહ્યા છે. આ ગીતમાં આ નાની છોકરી ના ગરબા ખુબ જ વાયરલ થઈ રહ્યા છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ નાની છોકરી એવા સુંદર ગરબાના સ્ટબ કરી રહી છે કે આજુ બાજુ માં બેઠેલા લોકો તેને જ જોઈ રહ્યા છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”@Shalini Shastri” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં છોકરી ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]