અચાનક જ રોડ પર મહિલાની પાછળ આવી ગયો સાપ, પછી જે થયું તે જોઈ ચોંકી જશો, જુઓ વિડિયો

અચાનક જ રોડ પર મહિલાની પાછળ આવી ગયો સાપ, પછી જે થયું તે જોઈ ચોંકી જશો, જુઓ વિડિયો

ક્યારેક આપણી આસપાસ કંઈક એવું બને છે કે જેના પર આપણે વિશ્વાસ નથી કરતા. એ ઘટનાઓ ફિલ્મની વાર્તા જેવી જ લાગે છે. તમે નાગ-નાગીનની વાર્તા તો સાંભળી જ હશે. તેના પર એક ફિલ્મ પણ બની છે, નાગિન. તેમાં એક નાગ તેના સાથી નાગના મોતનો બદલો લોકોને મારીને લે છે. જેણે તેના નાગને મારી નાખ્યો છે, તે તેમને શોધીને મારી નાખે છે.

કેટલાક લોકો કહે છે કે સાપ, મરતી વખતે, તેની આંખોમાં તે બધું કબજે કરે છે, જે તેનો નાગ જોઈ શકે છે. મને ખબર નથી કે આ સાચું છે કે નહીં. પરંતુ હાલમાં જ એક આવી જ ઘટના જોવા મળી છે, જેમાં મહિલા રસ્તા પર જઈ રહી હોય ને સાપ ને તેની સાથે દુશ્મની હોય એમ તે તેની પાછળ પડે છે.

વાસ્તવમાં એક મહિલા રોડ પર એકલી ચાલી રહી હોય છે ત્યારે એક સાપ આવીને તેને ઘેરી લે છે. સાપ એ કદ માં અજગર જેવડો મોટો હતો જોકે મહિલાએ તેને જોઈને જ ત્યાં થી ભાગી જાય છે  મહિલા ને જોઈને તે પોતાનું મોં ફાડે છે. અને મહિલા તરફ આગળ વધે છે પણ મહિલા પોતાની જાન બચાવવા ઊભી પૂછડીએ દોડ મૂકે છે.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Smart Pizza નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહે બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *