આજે પણ આ જગ્યાએ છે ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક…હજારો ફૂટ પેટાળમાં જઈને લોકો કરે છે આજેય પૂજા

આજે પણ આ જગ્યાએ છે ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક…હજારો ફૂટ પેટાળમાં જઈને લોકો કરે છે આજેય પૂજા

જ્યારે પણ કોઈ નવું કામ હાથ ધરવામાં આવે છે ત્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને ગણેશજીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તેની પાછળનો ઇતિહાસ તમે જાણીને ચોંકી જવાના છો આપ સૌને ખ્યાલ જ હશે કે એક કથા આપણી વચ્ચે પ્રચલિત છે જેમાં કહેવામાં આવે છે કે ભગવાન શિવ જ્યારે ગુસ્સે થયા હતા અને ત્યારે તેમણે ગણેશજીનું માથું કાપી નાખેલું હતું.

જે જગ્યાએ તે માથું કાપેલું હતું તે માથું હજી પણ ત્યાં પડેલું છે તેવું કહેવામાં આવે છે અને તે ગુફા ઉતરાખંડની અંદર આવેલી છે અને ઘણા બધા ભાવિ ભક્તો અને દૂરથી શ્રદ્ધાળુ અહીંયા પગે લાગવા માટે આવતા હોય છે અને તેનું સદ પણ ખૂબ જ માનવામાં આવતું હોય છે અહીંયા ખૂબ જ હજારો ફૂટ નીચે જવું પડે છે.

ત્યારબાદ તે ગુફા આપણને જોવા મળે છે જ્યાં બધું કાર્ય થયું હતું પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં માતા પાર્વતીએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અંદર આવે તો હું નાહી રહી છું જેના કારણે તેમને અંદર નથી મોકલવાના અને તેમની આજ્ઞાનું પાલન કરીને ગણેશજી પણ બહાર ઉભેલા હતા પરંતુ ગણેશજીનું કોઈએ માન્યું નહીં.

તેમના પિતા શિવ ત્યાં આવી ગયા અને શિવજીને જ્યારે ગણેશજીએ અંદર જવાની ના પાડી ત્યારે તેવું ગુસ્સે થઈ ગયા અને તેમનું માથું અલગ કરી નાખેલું હતું અને ત્યારબાદ તેમને પુનર્જી કરેલા હતા અને કહ્યું હતું કે ભલે તારી ઉપર હાથીનું માથું લગાવવામાં આવેલું હોય પરંતુ પૂરી દુનિયા તને પહેલા પૂછશે અને આજે આપણે તેમને પૂછીએ છીએ અને દરેક શ્રદ્ધાળુ આ ગુફામાં આવેલ મંદિર વિશે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે.

જુઓ વિડિઓ :

https://youtu.be/iYMgua-48zI

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *