દ્વારકાધીશ મંદિર પર વીજળી પડી દ્વારકાધીશે પોતાનામાં સમાવી લીધી, જુઓ દ્વારકાધીશ નો ચમત્કાર

દ્વારકાધીશ મંદિર પર વીજળી પડી દ્વારકાધીશે પોતાનામાં સમાવી લીધી, જુઓ દ્વારકાધીશ નો ચમત્કાર

જગત મંદિર દ્વારકાના પૂજારી પ્રણવ મહારાજે જણાવ્યું હતું કે મંગળવારે પડેલી વીજળીમાં મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. માત્ર ધ્વજા ( Dwarka temple flag ) તૂટી ગઈ હતી.1965માં પાકિસ્તાન દ્વારા સતત દ્વારકાધીશ મંદિર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો પણ ભગવાન કૃષ્ણે તમામ કુદરતી આફતો અને માનવ સર્જિત આફતોથી દ્વારકાનગરીનો બચાવ કર્યો છે.

ભગવાન કૃષ્ણની નગરી કહેવાતી દ્વારિકાનગરી અને તેનું જગતમંદિર ભારતીય જનમાનસમાં આગવી જગ્યા ધરાવે છે. ત્યારે તાજેતરમાં મંગળવારે જગતમંદિરની ધજા ( Dwarka temple flag ) પર વીજળી પડવાની ઘટનાને લઇને આ ધર્મસ્થાન માટે લોકોના ભાવમાં ઓર વધારો થાય તેવું પરિણામ જોવા મળ્યું હતું.ત્યારે આ મંદિર પર ફરકતી ધજાને લઇને મંદિરના પૂજારીએ વિશેષ માહિતી આપી હતી.

જગત મંદિર પર ૨૦૨૦ માં કડાકાભડાકા સાથે પડેલ વરસાદ બાદ જગત મંદિર પર ( lightning strike on the Dwarka temple ) વીજળી પડી હતી. જગત મંદિર દ્વારકા પર અનેક વખત કુદરતી આફતો આવી અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વખતે અનેક બોમ્બ પણ મંદિર પર ફેંકવામાં આવ્યા હતાં. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે પણ જગત મંદિર દ્વારકામાં કોઈપણ જાતની નુકસાની થઈ નથી.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *