કીર્તિ દાન ગઢવી ના ડાયરા માં દિવ્યાંગ કમા ની મોજ, જુઓ વિડિઓ

કીર્તિ દાન ગઢવી ના ડાયરા માં દિવ્યાંગ કમા ની મોજ, જુઓ વિડિઓ

આજે અમે તમને ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર એવા કિર્તીદાન ગઢવી વિશે જાણકારી આપવાના છીએ. તેમના પહેલા ડાયરા થી લઇ અને હાલ સુધીની અમુક તસવીરો તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. કિર્તીદાન ગઢવી ને ગુજરાતમાં દરેક વ્યક્તિ ઓળખતું હોય છે. તે ઉપરાંત તે પોતાના સુરેલા સૂરથી સમગ્ર ગુજરાતને પોતાના સ્વરૂપ ડોલાવતો હોય છે. અને તેમનો સુરીલો સ્વર દરેક વ્યક્તિને પસંદ આવતું હોય છે.

કિર્તીદાન ગઢવી જ્યારે પોતાના પહેલા ડાયરામાં ઉપસ્થિત હતા ત્યારે તેમનું વ્યક્તિત્વ કંઈક અલગ જ હતું. તે ઉપરાંત તેમનો દેખાવ પણ કંઈક અલગ જ હતો. પરંતુ આજે તે એક ભવ્ય આલીશાન તેમજ રોયલ જીંદગી જીવી રહ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ એટલે કે કિર્તીદાન ગઢવી નો જન્મ આણંદ જિલ્લામાં થયો હતો. આણંદ જિલ્લામાં વાલોડ નામના ગામમાં તેમનો જન્મ થયો હતો.

આવા જ દ્રશ્યો થોડા સમય પહેલા એક ડાયરા દરમિયાન જોવા મળ્યા હતા. આ ડાયરા ની સાંભળવા આવેલા સામાન્ય માણસો તો ઠીક પરંતુ સ્ટેજ ઉપર બેઠેલા કિર્તીદાન ગઢવી એ પોતે જ દિવ્યાંગ કમા નું સન્માન કર્યું . કિર્તીદાન ગઢવી જેને લોકો ડાયરા કિંગ તરીકે ઓળખે છે અને તેના ભજનની રમઝટ માં ભલભલા લોકો ભાન ભૂલીને નાચવા લાગે છે, તે વ્યક્તિ સ્ટેજ ઉપર બેઠા બેઠા કમા નું સન્માન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@rangmanch_no_kalakar” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દેખાતા કમા એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને કરોડ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *