સ્વિગીના કર્મચારીને વરસાદમાં ભીંજાતા જોઈ IPS એ સ્વિગી કંપની ને કીધું કંઈક આવું , જુઓ વીડિયો

સ્વિગીના કર્મચારીને વરસાદમાં ભીંજાતા જોઈ IPS એ સ્વિગી કંપની ને કીધું કંઈક આવું , જુઓ વીડિયો

હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને જોઈને ઘણા લોકોની આંખો ભીની થઈ શકે છે. સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયો તમને હસાવે છે અને કેટલાક તમને ભાવુક પણ કરે છે. આ વીડિયો જોઈને લોકો સ્વિગીના ડિલિવરી બોયના વખાણ કરતા થાકતા નથી. આપણે અવારનવાર આવા વિડીયો જોતા હોઈએ છીએ જેમાં ડિલિવરી બોયની મહેનત અને સંઘર્ષ સ્પષ્ટપણે જોવા મળે છે.

ડિલિવરી બોય

આ વીડિયોમાં તમામ વાહનો ટ્રાફિક સિગ્નલ પર રોકાતા જોઈ શકાય છે. વીડિયોના ફોકસમાં સ્વિગીનો એક ડિલિવરી બોય છે. તે રેઈનકોટ પહેર્યા વગર બાઇક પર બેઠો છે અને વરસાદમાં ભીંજાઈ રહ્યો છે.

આ વિડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં રિએક્ટ કરવાથી પોતાને રોકી શક્યા નથી. એક યુઝરે કહ્યું કે તેનું જીવન કેટલું મુશ્કેલ છે, તો એક યુઝરે કહ્યું કે રોટલી કમાવવી ખરેખર બહુ મુશ્કેલ કામ છે. કેટલાક યુઝર્સે આવા ડિલિવરી બોયને સલામ કરી તો કેટલાકે તેને રેઈનકોટ ગિફ્ટ કરવાની વાત કરી.

આ વીડિયો તેમના IPS દિપાંશુ કાબરા સર દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે અને સર દ્વારા તેને ટ્વિટ પણ કરવામાં આવ્યો છે. “बदकिस्मती से @Swiggy में सिर्फ 5 Stars ही दे सकते हैं. ऐसे कर्त्तव्यनिष्ठ और मेहनतकश employee के लिए करोड़ों stars भी कम हैं.”

જુઓ વિડિઓ :

 

View this post on Instagram

 

A post shared by Dinesh Komma (@frinds.dinesh)

કેટલીકવાર તેઓ તમારા સુધી ઓર્ડર સમયસર પહોંચાડવા માટે પોતાનો જીવ પણ લગાવી દે છે. આવું જ કંઈક આ નાનકડા વીડિયોમાં પણ જોઈ શકાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે, જેને 2 કરોડથી વધુ લોકોએ જોયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *