મંદિર ઉપર પડેલી વીજળીને શિવજીએ પોતાના ત્રિશુળમાં ધારણ કરી લીધી, જુઓ મહાદેવ નો ચમત્કાર

મંદિર ઉપર પડેલી વીજળીને શિવજીએ પોતાના ત્રિશુળમાં ધારણ કરી લીધી, જુઓ મહાદેવ નો ચમત્કાર

હરિયાણાનાં કરનાલ જિલ્લાનાં મદનપુર ગામમાં શનિવારની સાંજે વીજળીની ગર્જનાથી ગ્રામજનો ડરી ગયા હતા. ધોધમાર વરસાદની વચ્ચે ગામમાં ૪ વખત વીજળી પડી હતી. આ દરમિયાન ગામ ના જુના શિવ મંદિરમાં જોરદાર ધમાકા ની સાથે ધુમાડો ઉઠવા લાગ્યો હતો. વરસાદ રોકાયા બાદ આસપાસના ગ્રામજનો મંદિરના પરિસરમાં પહોંચી ને જોયું

તો ગુંબદનો ઉપરનો હિસ્સો અને દીવાલો ક્ષતિગ્રસ્ત નજર આવી હતી વળી. જમીન પર ત્રિશુળનું નિશાન જોઈને લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા. લોકોએ તેને મોબાઇલના કેમેરામાં કેદ કરીને એકબીજા સાથે શેર કર્યું અને જોતજોતામાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયેલ.

ધમાકો એટલો જોરદાર હતો કે મંદિરનો કાટમાળ આસપાસના ઘરમાં જઈને પડ્યો હતો. ધોધમાર રહેલ આ વરસાદ દરમ્યાન કોઈ ગ્રામજનો ઘરમાંથી બહાર નીકળ્યા ન હતા. વીજળી પડી ગયા બાદ ગ્રામજનોનાં મોટાભાગના વીજળીનાં ઉપકરણો ખરાબ થઈ ગયા હતા. જે ઉપકરણોની સ્વીચ બંધ હતી, તે ઉપકરણ પણ ચાલી રહ્યા હતા.

આ પેહલા પણ મંદિર માં પડેલી વીજળી ભગવાને પોતાના પાર લીધી હોવા ના ચમત્કાર દ્વારકા નામંદિર માં જોવા મળ્યા હતા જગત મંદિર પર ૨૦૨૦ માં કડાકાભડાકા સાથે પડેલ વરસાદ બાદ જગત મંદિર પર ( lightning strike on the Dwarka temple ) વીજળી પડી હતી. જગત મંદિર દ્વારકા પર અનેક વખત કુદરતી આફતો આવી અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વખતે અનેક બોમ્બ પણ મંદિર પર ફેંકવામાં આવ્યા હતાં. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે પણ જગત મંદિર દ્વારકામાં કોઈપણ જાતની નુકસાની થઈ નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *