મોટાભાગના દેવી મંદિરો પર્વતો પર જ કેમ હોય છે ? તમે જાણો છો આનું કારણ, જુઓ વિડીયો…

મિત્રો આપણે ઘણા બધા મંદિર ના દર્શન કરવા માટે ગયા હશું અને ઘણી બધી વખત આપણને મનમાં એવો વિચાર પણ આવેલો હશે ક્યાં દેવી મંદિરો પર્વતો ઉપર કેમ હોય છે આ દેવી મંદિરો શું કામ નોર્મલ મંદિરની જેમ નીચે નથી હોતા તો આની માટે ખૂબ જ શ્રેષ્ઠ કારણ આપવામાં આવેલું છે જ્યારે પણ આપણને એવો પ્રશ્ન થાય છે તો તેનો જવાબ એ છે કે સામાન્ય રીતે આજે મંદિરો હોય છે આ મંદિરો માટે કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી હતી
જેમ કે પહેલાંના સમયમાં કહેવામાં આવેલું હતું કે વ્યક્તિ પોતાની અંગત જરૂરિયાતો માટે અને પોતાના સ્વાર્થને પરિપૂર્ણ કરવા માટે કુદરતી સંસાધનો નાશ કરવાનો છે અને તે ત્યારબાદ તેમને રક્ષણ આપતા પર્યાવરણની પરવાહ કર્યા વગર તે પોતાના સ્થાનને આગળ વધારતો જશે તેનો મતલબ એ છે કે વ્યક્તિ કુદરતી સંસાધનો નો નાશ કરતા કરતા મંદિરો ને દૂર કરવામાં પણ અટકાવવાનો નથી તેના કારણે મંદિરમાં સાધના કરવાની હોય છે
ધ્યાન લગાવવાનું હોય છે અને એકાંત જોઈતો હોય છે અને આ એકાંત માત્ર પર્વતો કરાવેલા મંદિર ની અંદર થઈ શકે છે કારણ કે સામાન્ય રીતે વ્યક્તિઓને લોકોનું ટોળું મંદિરે જોવા મળતું નથી અને જેથી કોઈપણ વ્યક્તિ સામાન્ય રીતે મંદિરે આવી શકે છે અને ભગવાનની સાધના કરી શકે છે અને શાંતિની અનુભૂતિ કરીને તેઓ મંદિરે પોતાના ઇષ્ટદેવની પ્રાર્થના કરી શકે છે જેથી દેવી મંદિરો હંમેશા પર્વતો ઉપર બનાવવામાં આવતા હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].