પુત્રીને વિદેશ જવાના વિઝા મળતા નહોતા, પિતાજીએ મોગલ માતા ની બધા રાખી અને થયો ખૂબ ચમત્કાર…

પુત્રીને વિદેશ જવાના વિઝા મળતા નહોતા, પિતાજીએ મોગલ માતા ની બધા રાખી અને થયો ખૂબ ચમત્કાર…

મિત્રો, આજના આધુનિક સમયમાં પણ માતા મોગલનું નિવાસસ્થાન આસ્થાનું પ્રતિક બની ગયું છે. હજારો ભક્તો માતા મોગલના ધામમાં આવે છે અને દર્શન કરે છે. ભગુડા, કબરાઉ વગેરે માતા મોગલના મુખ્ય ધામ છે, જ્યાં દિવસ દરમિયાન હજારો ભક્તો માતાના દર્શન કરવા આવે છે. માતાજી ચારણકુલના મુખ્ય દેવી હતા પરંતુ હવે તમામ 18 વર્ષના બાળકો તેમની પૂજા કરે છે અને માતાજીમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે.

કળયુગ માં માતા મોગલના પરચા પણ અપરંપાર છે. લોકોમાં માતાજીમાં અપાર આસ્થા અને શ્રદ્ધા છે. સાથે જ માતાજી લોકોની મનોકામના પૂર્ણ કરી અને ચમત્કાર આપતા હોય છે.

માતાજીના મંદિરમાં જાતિ અને ઊંચનીચ નો કોઈ ભેદભાવ નથી અને બધાને સમાન ગણીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

માતાજીએ તેમના ભક્તોને ઘણી વખત પોતાના અસ્તિત્વની છાયા બતાવી છે. મુગલ માતાના મંદિરે ગુજરાત તેમજ ભારતભરમાંથી લોકો આવતા રહે છે.

હાલમાં થોડા સમય પહેલા એક વ્યક્તિ તેની પુત્રી સાથે માતા મોગલના ધામે આવ્યો હતો. જ્યાં તેમણે મોગલ માતાના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

વાસ્તવમાં, તેની પુત્રી વિદેશ જવની હતી પણ તેને વિઝા નહોતા મળતા, જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેતા હતા.ત્યારે પિતાએ માતા મોગલનો માનતા રાખી હતી.

મણિધર બાપુએ પુત્રીને આર્શિવાદ આપ્યા અને કહ્યું તમે શેની માનતા રાખી હતી? ત્યારબાદ પુત્રીના પિતાને કહ્યું કે પુત્રી વિદેશ જવા માંગે છે પરંતુ વિઝા નહોતા મળી રહ્યા અને માતા મોગલ ની માનતા રાખી હતી થોડા જ સમય માં પુત્રીને વિઝા મળી ગયા.

જેનાથી સમગ્ર પરિવાર ખુશ થઈ ગયો હતો.જેના કારણે તેઓ માતાજીના ચરણોમાં 5,500 અર્પણ કરવા આવ્યા હતા.

ત્યારે મણિધર બાપાએ આ 5500માંથી એક રૂપિયો લીધો અને બાકીના પૈસા પરત કરી દીધા અને કહ્યું કે માતાજીએ તમારો માનતા સ્વીકારી લીધી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *