શરીર નો દુઃખાવો કોઈ સર્જન થી મટે એવો નહતો.માં મોગલ ના આશીર્વાદ થી પલ ભર માં સારો થયો

શરીર નો દુઃખાવો કોઈ સર્જન થી મટે એવો નહતો.માં મોગલ ના આશીર્વાદ થી પલ ભર માં સારો થયો

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પુરુ થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે.

ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા હજરાહજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે.

વિડિઓ માં તમે જોઈ શકો છો કે એક ભાઈ ને શર નો દુખાવો હતો અને શરીર નો દુઃખાવો કોઈ સર્જન થી મટે એવો નહતો.પણ મોગલ ધામ કબરાઉ કચ્છ માં બેઠેલા માં મોગલ ના આશીર્વાદ થી સારો થઈ ગયો અને એ માનતા પુરી કરવા આવ્યા છે અને પૈસા આપ્યા પણ એ પૈસા બાપુ લઇ ને એમાં એક રૂપિયો ઉમેરી ને પરત આપે છે

જુઓ વિડીયો :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Dhanbai Maa Official(MogalDham kabrau) નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *