મળી આવ્યા ભગવાન કૃષ્ણ ના સુદર્શન ચક્ર ના અવશેષ, જુઓ વીડિયો
મિત્રો આજે અમે તમને સુદર્શન ચક્ર વિશે જણાવવાના છીએ સુદર્શન ચક્ર કેવું ચક્ર છે જે ભગવાન શ્રીકૃષ્ણના આસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અને કહેવામાં આવે છે તે ભગવાન વિષ્ણુનું પણ શસ્ત્ર છે એમ કહેવામાં આવે છે કે મહાભારતનો જ્યારે યુદ્ધ થયું હતું તેવા સમયની અંદર જો શ્રીકૃષ્ણ એક વખત ખાલી સુદર્શન ચક્ર ફેરવી લે તો તેવા સમયમાં મહાભારતનું યુદ્ધ માત્ર બે મિનિટની અંદર એક મિનિટની અંદર પૂર્ણ થઈ જાત
કારણ કે સુદર્શન ચક્ર ની અંદર ઘણી બધી શક્તિઓ આવેલી છે અને તે સુદર્શન ચક્ર જો તે ચલાવી લે તો તેમાં ઘણો બધો ફાયદો થઈ જાત પરંતુ તેઓએ આવું કર્યું નહોતું અને મહાભારત યુદ્ધ થવા દીધું હતું હવે સુદર્શન ચક્ર શું છે ચાલો તેની વિશે હવે ઇતિહાસ જોઈએ. કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર જે છે તે એક ભૌતિક અસ્ત્ર છે અને તે કોઈને દેખાઈ શકતું નથી
પરંતુ કોઈપણ વ્યક્તિની ઈચ્છા ઉપર તેઓ માર કરી શકતા હતા અને તેની માટે તેઓએ રાખેલું હતું પરંતુ તેનો ઈસ્તમાલ હવે કરવામાં આવેલો હતો અને હવે હાલના સમયમાં કહેવામાં આવે છે કે જ્યારે કળિયુગ ચાલુ થશે અને કળિયુગનો અંત લાવવાનો છે તેવા સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન પરશુરામ અને હનુમાનજી જ્યારે પૃથ્વી પર આવતા રહેશે ત્યારે આ શસ્ત્ર પોતે કાઢશે અને દુનિયાનો નાશ કરશે તેવું માનવામાં આવે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Duniya Ki Khabri નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].