ત્રણ પાન ના વડ નો ઈતિહાસ-સુરત, એક પાન આવે એટલે એક પાન ખરી જાય
મિત્રો આજે અમે તમને જે મંદિર વિશે વાત કરવાના છીએ તે મંદિર ખૂબ જ સરસ મંદિર છે અને આમંત્રણ સુરત શહેરની અંદર આવેલું છે સુરત શહેરમાં અશ્વની કુમાર નામનો વિસ્તાર છે અને તેની અંદર આ મંદિર આવેલું છે આ મંદિરને ત્રણ પાનના વડ પાસે આવેલું છે અને તેની તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ સરસ છે અને આ મંત્ર ની અંદર તમે જ્યારે જાઓ છો ત્યાં તમને શંકર ભગવાન માતા અને ઘણા બધા ભગવાનના મૂર્તિ તમને જોવા માટે મળે છે અને તમે તેમના દર્શન કરી શકશો.
આ મંદિર માટે એવી લોક માન્યતા સેવામાં આવે છે કે જ્યારે મહાભારત પૂર્ણ થઈ અને દાનવીર કર્ણ અવસાન પામવાના હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેમની પરીક્ષા લેવા માટે ભિખારીના વેશમાં તેમની પાસે ગયા હતા અને ભિક્ષા માંગી હતી તેને કહ્યું હતું કે મને કંઈક આપો ત્યારે તેમને સોનુ દાન કર્યું હતું અને તેનાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા હતા અને તેમને કહ્યું હતું કે તમારે શું ઈચ્છા છે ત્યારે દાનવીર કર્ણ એ કહ્યું હતું કે મારી માતા કુવારી છે અને મારા પિતા સૂર્યદેવ છે તો મને કુંવારી જગ્યાએ તમારે અંતિમ સંસ્કાર આપવો પડશે.
આ સાંભળીને શ્રીકૃષ્ણએ તેમને ત્રણ પાનના વડની નીચે અંતિમ સંસ્કાર આપેલો હતો અને તે જગ્યાની આજુ મંદિર બનેલું છે આ ત્રણ પાનના વડની ખાસ વિશેષતા એ છે કે ત્યાં માત્ર ત્રણ પાન આવે છે જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તરીકે ઓળખવામાં આવે છે અને ચોથું પાન જેવું આવે છે તે ખરી જાય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BG’s Creation નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].